ગુજરાત દિવસની હાર્દિક શુભેચ્છાઓ. વિકાસ, સંસ્કાર અને સતત આગળ વધવાની ભાવના ગુજરાતની ઓળખ છે. આ ધરતી સાથેનો સંબંધ હંમેશા ગર્વ આપે છે. જય જય ગરવી ગુજરાત. 💛🇮🇳 #GujaratDivas2026 parthiv patel @parthiv9 · 2026-05-01