跳到主要内容
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
લોકસેવા અને સમાવેશી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાથી ગુજરાત પ્રગતિ અને સુશાસનના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે.
ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને રાષ્ટ્રસેવામાં દીર્ઘાયુ અર્પે