આજે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આયોજિત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય કોઓર્ડીનેટર, રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી ડૉ શંકર યાદવ સાહેબ તથા જિલ્લા કોંગ્રેસના