આજે ધોળકા ખાતે ખેડૂત મહારેલીમાં તમામ સમાજના અને આજુબાજુના ગામડાઓમાંથી બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં અને રેલીને સફળ બનાવી. ધોળકા પંથકના લોકો ઘણા વર્ષોથી કેમિકલ યુક્ત અને વરસાદી પાણીથી પરેશાન છે. સરકાર વર્ષોથી આંખ આડા કાન કરે છે. આ વખતે લોકો જાગી ગયા છે અને છેક સુધી લડી